અત્રેની સૃષ્ટી પર પ્રકૃતિ ના ઉદય સાથે, પ્રકૃતિએ જીવનને ઉદય કરવા માટે આઠ ભાગમાં વિભાજીત થઈ. જેમાથી મુખ્ય ત્રણ અચળ શક્તિ અસ્તેય અને બાકી પાંચ અચળ શક્તિ અત્રેની તરીકે અસ્તિત્વમાં આવ્યા. મુખ્ય ત્રણ અચળ શક્તિ પાછળ થી જીવનની છ ઇન્દ્રિયો અને ચેતના બની જ્યારે બિજી પાંચ અચળ શક્તિ જીવન ચક્રનુ નિર્માણ કર્યું. સૃષ્ટી પર પ્રકૃતિ સીવાયની શક્તિ અચળ અને સ્થાયી રહી. પ્રકૃતિથી સંસાર માં જીવનની શરૂઆત થઈ, જેને નિયંત્રિત કરવાનુ કામ અત્રેનીને સોપાયુ. અત્રેની ની ઉત્પતિ સાથેજ તે જીવન ચક્ર ને ગતી આપવાનુ કામ ખુબજ સારી રીતે કરતા હતા. સમગ્ર સૃષ્ટીના જીવનનુ મુળભુત રહસ્ય અત્રેની હતા, દરેક પાસે જીવન ચલાવવા