હુ ફરી આવીશ.

(26)
  • 3.3k
  • 1
  • 1.1k

સોમ્યા સોહન અને આરવ ત્રણેયની ત્રિપુટી કોલેજમાં મસ્તી કરવા માટે ખૂબ જ ફેમસ હતી જ્યારે પણ હોય ત્યારે હોરર ફિલ્મ જોવી વાર્તાઓ વાંચવી તેની પર રિસર્ચ કરવાનો તેમને શોખ હતો.હમણાં જ કોલેજમાં એક્ઝામ પૂરી થઇ ગઇ હતી અને તેઓ ત્રણે જણ ફ્રેશ થવા માટે બહાર ફરવા જવાનું વિચારી રહ્યા હતા.સોમ્યા બોલી મે એક મહેલ વિશે સાંભળ્યું છે ત્યાં કોઈ વેમ્પાયર હજુ પણ રહે છે મારે તો તે જોવા જવું છે.આ સાંભળીને સોહન અને આરવ બોલ્યા આજના જમાનામાં આ બધું સાચું હોતું નથી.હવે કોણ માને છે આ બધું..સોમ્યા એ કહ્યું હા આપણે તો માનતા નથી પણ મહેલ ખૂબ જ સુંદર છે