અપરાધ - ભાગ - ૧૫

(34)
  • 4.8k
  • 1.4k

“શેનું નિરાકરણ ?, હજુ પોલીસે ક્યાં આપણને કઈ કર્યું છે.” વિક્રાંત બોલ્યો. “હા ભલે નથી થયું પણ ક્યારેક તો થશેને!” અભય શંકા સાથે બોલ્યો. “ત્યારનું ત્યારે જોયું જશે.” વિક્રાંત બેફિકરાઈથી બોલ્યો. અભય વિક્રાંત અને સુહાસ વચ્ચે આવી વાતો ચાલી રહી હતી ત્યારે નરેશ પટેલ ત્યાથી પસાર થઈ રહ્યો હતો અને તેઓની વાતો થતી સાંભળીને તે અટક્યો હતો અને ખડકી ની પાસે રહીને ચુપચાપ બધી વાતો સાંભળી રહ્યો હતો.તેઓની વાતો સાંભળીને તેને એ વાતની ખાતરી તો થઈ ગઈ હતી કે આ ઘરમાં કઈક તો રંધાઇ રહ્યું છે. પણ શું છે તેનું અનુમાન તે લગાવી શક્યો નહોતો કેમકે અંદર