પગરવ - 35

(88)
  • 4.9k
  • 4
  • 2.5k

પગરવ પ્રકરણ – ૩૫ સુહાની બેડ પર સૂવા તો ગઈ પણ એને ઉંઘ ન આવી. એને થાય છે કે એ પોતાને લીધે બીજાને પણ મુશ્કેલીમાં મૂકી રહી છે. એણે વિચાર્યું કે હવે મારે કળથી કામ લેવું પડશે... હું કાલે ડાયરેક્ટ અવિનાશ સાથે જ વાત કરીશ...બધી માહિતી મેળવવા. જો એ ના કહેશે કે કંઈ પણ કહેશે ખબર પડશે‌..અને એ મદદ કરશે તો પરમ પરનો નિશાનો સાચો પડશે...!! એ ખરેખર ચિંતામાં મૂકાઈ ગઈ કે એ હવે સમર્થને પાછો મેળવી શકશે કે નહીં...વળી જે.કે.પંડ્યા એને શું કહેવા ઈચ્છતાં હતાં એ પણ જાણી શકી નહીં. એને થયું કે એ અહીં કેટલી યોજના બનાવીને એ