એક તક...સફળતા કે પછી નિષ્ફળતા ... ?

  • 5.2k
  • 1
  • 1.1k

એક તક...સફળતા કે પછી નિષ્ફળતા ... ? જીવનમાં તક માણસને એકવાર જ મળે છે . એ તક જળપતા માણસે પોતે શીખવું પડે છે જો તે બીજા ઉપર આધાર રાખીને બેસે તો જીવનમાં આવેલી ને મળેલી તકો જતા વાર નથી લાગતી . તેવી જ એક વાત જે તક સાથે સંકળાયેલી છે વાત ક્યાંક એમ છે કે ક્રિકેટની દુનિયાની બે દિગ્ગજ ટીમ આમને સામને વન-ડે ક્રિક્રેટ સીરીઝ રમાય રહી હતી આ વન-ડે સીરીઝ માં દક્ષિણ આફ્રિકા ની ટીમ 4-૦ થી વન-ડે સીરીઝ પહેલાથી જ શરમજનક રીતે હારી ચુકી હતી આ