પ્રગતિના પંથે - 4 - જ્યોતિ બિંદુ

  • 5.2k
  • 3
  • 1.4k

પ્રગતિના પંથે (પ્રેરણાત્મક વાર્તાઓ) 4 જ્યોતિ બિંદુ યુગો પુરાની વાત છે. અંધકારમાં વિલીન થવાની થોડી વાર પહેલા સુરજે ધરતી પર રહેલ સમગ્ર સજીવ - નિર્જીવ સૃષ્ટિને સંબોધીને કહ્યું, હવે મારા વિદાયની ઘડી આવી પહોંચી, મારા ગયા પછી પૃથ્વીને કોણ અજવાળશે? (ત્યારે વીજળી