પગરવ - 34

(96)
  • 5k
  • 4
  • 2.6k

પગરવ પ્રકરણ – ૩૪ સુહાનીએ ફટાફટ જમવાનું પતાવી દીધું. સુહાનીએ ઉતાવળ હોવાં છતાં જમીને મિસીસ પંડ્યાને થોડું કામ કરાવી દીધું...ને પછી ફટાફટ આગળની બહું મહત્વની વાત માટે એ ફરીથી હોલમાં પહોંચી ગઈ. જે.કે.પંડ્યા : " હવે હું તને પૂછું એનાં તું મને જવાબ આપ..." સુહાની : " હા ચોક્કસ..." જે.કે.પંડ્યા : " તે ક્હ્યા મુજબ કોઈ તને અનુસરી રહ્યું છે...તો તું પહેલાં ક્યાં રહેતી હતી ?? મતલબ એરિયા ?? તને ક્યારથી અનુસરી રહ્યું છે ?? " સુહાની : " આગરકર રોડ નજીક... સમર્પણ વિલા...- 1" જે.કે.પંડ્યા :" શું સાચે તું ત્યાં રહેતી હતી?? " સુહાની : " હા કેમ શું