પ્રેમીપંખીડા - ભાગ -2

(18)
  • 5.1k
  • 2
  • 2.2k

ભાગ 1 મા આપણે જોયું કે મનને માનવીનું નામ ખબર પડી ગઈ હતી . હવે મન માનવી સાથે મિત્રતા કેવી રીતે કરશે ? તે આપણે આ ભાગમાં જોઈશું. _________________________________________ બીજા દિવસે રોજની જેમ મન કોલેજ વહેલો આવી જાય છે અને માનવીના આવવાની રાહ જોવે છે. માનવી પણ રોજ જેમ આવતી એમ સમય અનુસાર આવી જાય છે. મન તેને જોઈ ખુશ થઈ જાય છે. પહેલું લેક્ચર શરૂ થાય છે. માનવીનું સંપૂર્ણ ધ્યાન ભણવામાં હોય છે , જ્યારે મનના મગજમાં એક જ વિચાર હોય છે કે માનવી સાથે મિત્રતા કેવી રીતે કરું ? એ