દ્દષ્ટિભેદ - 5 - છેલ્લો ભાગ

  • 3.2k
  • 964

ઉર્વેશભાઈ હેતને ચેતવતા કહે છે: "જો હેત, સંચયભાઈએ કિધુ છે એટલે તને અહિયા રેહવા દઉ છુ, પણ કોઈ પણ ફરીયાદ ના આવી જોઈએ."હેત: "અરે તમેંં બિંદાસ થાઈને જાઓ, આશ્રમ મારા પર છોડી દો. ઉર્વેશભાઈ: તારો આ આત્મવિશ્વાસ જોઈને જ ચિંતા થાય છે. રેવા: તમે ચિંતા ના કરશો ઉર્વેશભાઈ, આને સીધો રાખતા અમને આવડે છે. હેતા: સીધો તો છુ રેવાબેન. હજી કેટલો સીધો કરવો છે. રેવા: એ બહુ સારી રીતે ખબર છે. ઉર્વેશભાઈ: સારુ તો રેવાબેન હુ રજા લઉ. રેવા: હા ઉર્વેશભાઈ. જ્ય શ્રી ક્રિષ્ન. ખુબ આનંદ થયો.ઉર્વેશ્ભાઈ: મને પણ. ચલો. ઉર્વેશભાઈ બસ લઈને નિકળી જાય છે. રેવા: આશ્રમમા તો તારે આવુ ન હતુને. આ અહિયા રહેવાનુ કેમનુ નક્કિ