રહસ્યમય રાક્ષસની રમત - 3 - ડરની થ્રીલર દાસ્તાન (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

(24)
  • 3.2k
  • 1
  • 1.2k

રહસ્યમય રાક્ષસની રમત - 3 (અંતિમ ભાગ - કલાઈમેક્સ) કહાની - ટ્રેઇલર: પરિધિ એક માં બાપ વિનાની છોકરી છે. એની મરજી વિરોધ એની મામી એ એના કોઈ બીજી જ જગ્યા એ મેરેજ ફિક્સ કરી દીધા છે! એમને પરિધિ થી બસ પીછો જ છોડાવો છે તો બીજી બાજુ એના પ્યારમાં પાગલ એવા શંભૂથી પરિધિ છુટતી જ નહિ! બંને એકમેકને બહુ જ પ્યાર કરે છે, પણ અચાનક અમુક અલૌકિક અને અવિશ્વસનીય વાતો બહાર આવે છે. આ વાતો એવી છે કે જેની ઉપર યકીન કરવું બહુ જ મુશ્કેલ છે! "શ્રિશાંત નહીં શૈતાન! હું શૈતાન છું!" શ્રીશાંતે એક અલગ જ અવાજમાં અને રાડ પાડતાં