DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 24

  • 4k
  • 1
  • 1.4k

રોમન સીસા ને ગળે મળે છે .સીસા ને અને લસ્સિ પારંપરિક ભારતીય પદ્ધતિથી નમસ્તે કરે છે .સામે ગૌતમ પણ લસ્સિ ને આદર પૂર્વક નમસ્તે કરે છે. ગૌતમ રોમન ના ખભા પર હાથ મૂકીને કહે છે પ્લીઝ કમ inside મિસ્ટર રોમન. ગૌતમ રોમન ને બેસવાનું કહે છે અને પછી પોતે પણ તેની ચેરમાં જઈને બેસી જાય છે. પ્રોફેસર અલી કોચરે ઓલમોસ્ટ બધી જ વાત ગૌતમને કરી દીધી હતી અને એટલે જ ગૌતમ પણ રોમન ની સામે પ્રોફેસર અલી કોચર જેવા જ સહાનુભૂતિ વાળા હાવ ભાવથી જોયે રાખે છે .અને મનમાં કહે છે એન્ડ લેસ પ્રોબ્લેમ. રોમન ગૌતમ ના હાવભાવ જોઈને સમજી જાય