રંગીલા પ્રેમી - ભાગ - 4

(17)
  • 3.8k
  • 1
  • 1.3k

આગળના ભાગમાં જોયું.... કૃષિત, હસ્તી, રાજ, આર્યન અને રીના પાંચેય હવે ખુબ સારા મિત્રો બની જાય છે. તેઓ બધાય સાથે મળીને જન્માષ્ટમીએ મેળામાં જાય છે. ત્યાં ખુબ એન્જોય કરે છે. હવે નવરાત્રીનો તહેવાર આવે છે. નવરાત્રીના પેલા જ દિવસે બધાય ખુબ સુંદર તૈયાર થઈને પાર્ટીપ્લોટમાં ડિસ્કો દાંડિયા રમવા આવે છે. અચાનક... હવે આગળ... અચાનક હસ્તીનો પગ ચણીયાચોળીમાં અટવાય જવાથી ઠેસ આવે છે અને પાડવાની તૈયારીમાં હોય છે ત્યાં બાજુમાં કૃષિત ચાલતો હોવાથી તે હસ્તીની કમર પકડીને તેને પાડતા બચાવે છે અને હસ્તી કૃષિત સામે જુએ છે કૃષિત હસ્તી સામે જુએ છે. બંને એકબીજાની આંખોમાં જુએ છે.