રહસ્યમય બગીચો - 1

  • 2.2k
  • 758

Florida city મા રહેતી ફ્લોરા સામાન લઇ ને જય રહી છે....... ફ્લોરા ની ઊમર ફ્કત ૧૬ વષૅ ની છે પણ તેના વ્યકતીત્વ મા ગજબની ચમક છે તેના વિશે ના જાણનાર તેને જૂએ તો એમ જ કહે કે આ કોઈ સામાન્ય છોકરી નથી , મોટી ગોળ પાંપણો વાળી આંખો , કુદરતી ગુલાબી હોંઠ, સંગેમરમર જેવુ તેનુ શરીર . રાજકુમારી લાગતી આ છોકરી નુ જીવન આટલુ મુશકેલી ભયૃ છે કે સવારે સ્કૂલ જાઇ છે ને રાત સુધી store માં નોકરી કરે છે કોક વાર તેને સામાને ગ્રાહક નાં ઘર સુધી પોહચડવા નો રેહતો,તેનાં ઘરમાં ફ્લોરા ને એની માતા જ