હા હું રડું છું,મને તું યાદ આવે છે એટલે અને મને તારો સાથ ગમે છે.હા હું રડું છું,મને આપણી મસ્તી બવ યાદ આવે છે.હા હું રડું છું,આપણે સાથે હોઈ ત્યારે દુનિયા ભૂલી જવાની મઝા બવ યાદ આવે છે.હા હું રડું છું,એકબીજા ની કેર કરવી એ બવ યાદ આવે છે.હા હું રડું છું,કોઈ પણ કારણ અને કોઈ બી વાત વગર મોડા સુધી વાત કરતા રહવા ની મઝા બવ યાદ આવે છે.હા હું રડું છું,તારું એ મને અલગ અલગ નામથી બોલવું એ બવ યાદ આવે છે.હા હું રડું છું,તું મારા પર તારો હક બતાવે એ સમય બવ યાદ આવે છે.હા હું રડું