પત્રયુગ

  • 3.8k
  • 974

'જૂનુ એટલું સોનું'!આપણા વડીલો કેેેેટલા દૂરંદેશી હતા.એમણે જ્યારે આ કહેવત આપી ત્યારે તેમને ખબર હશે કે આધુનિક યુગ આવશે અને ત્યારે આ કહેવત બહુ ઉપયોગી નીવડશે કારણ કે સમયતો પરિવર્તનશીલ છે.ખરેખર પત્રોનો જમાનો એક સોનેરી યુુગ હતો.પહેલા દૂરસંચારના સંસાધનનો આટલો વિકાસ ન હોતો થયો.પત્રનુ ચલણ તો અસ્તિત્વ ઘણું મોડું આવ્યું.જ્યારે માનવ પ્રજાતિ ગૂફામા રહેતી ત્યારે ચિત્રો કે બીજી કલા-કૃતિ અથવા આકૃતિ દ્વારા પણ વાતચીત તો સંભવ હતી પણ આની પહેલાં પણ વાતચીતનું એક સરળ માધ્યમ હતું કથાનક! આપણા ઋષિમુનિઓ કથા કહેતા ત્યારબાદ તેમણે તેમનું જ્ઞાન પર્ણ(પાંદડા)પર લખીને વ્યક્ત કર્યું પછી જેમ વિકાસ થતો ગયો તેમ દૂરસંચારના સંસાધનો વધતા ગયા અને