મારી દિકરી - એક પિતાનો દિકરી પ્રત્યે આદર મારી દીકરી

  • 3.9k
  • 1.1k

ના?તમે મારી દીકરીને તમારી ઇચ્છા પ્રમાણે ન રાખી શકો.?મેં સાંભળ્યું છે કે કેટલાક પિતા જમાઇને અને એમના પરિવારને કહે છે કે?મારી દીકરી હવે તમારી થઇ,તમે એને તમને ગમે એમ રાખજો.?પણ ના,✅તમે હમેશા યાદ રાખજો કેમારી દીકરી હજીય મારી જ દીકરી છે.જેમ તમારો દીકરો એક યોગ્ય જીવનસાથી પામવા પરણ્યો છે એમ જ મારી દીકરી પણ સારા સંગાથીને પામવા તમારા દીકરાને પરણી છે તમે જેમ ઇચ્છો છો કે મારી દીકરી તમારી ઇચ્છાઓ પૂરી કરે એમ હું પણ ઇચ્છું છું કે તમારો દીકરો પણ મારી અપેક્ષાઓ પૂરી કરે. તમે જેમ ઇચ્છો