મુળી નો પ્રાચીન ઈતિહાસ.. - 1

(41)
  • 11.5k
  • 6.8k

" પૃથ્વી પરમાર તણી, અને પૃથ્વી તણો પરમાર એક આબુગઢ બેસણો,દુજી ઉજૈન ધાર" એક પુરાતન સમય એવો હતો કે પરમારોને પૃથ્વીપતિ કહ્યા છે... જેમની ઉત્પતિ જ અગ્નિ માંથી થયેલી છે. અખંડ ભારતમા એમ કહેવાયું હતું કે પૃથ્વી પરમાર તણી..સમગ્ર રાજપૂતોની ઉત્પતિ આબુ પર્વત પર એક યજ્ઞ કરવા માં આવ્યો, કુલગુરૂ વશિષ્ટજી દ્વારા એટલે પરમારો અગ્નિવંશી કહેવાય છે..પરમાર રાજપૂત વંશની ઉત્પતિનું કાવ્ય...., " અનલકુંડ ઉત્પત્તિ-વશિષ્ઠ ગૌત્ર લખાણ, નીલ ધવલ અરુ અશ્વ પવર ત્રણ પ્રમાણ, એક દંત ગુણપત