ફરી મોહબ્બત - 21

(18)
  • 3.4k
  • 1
  • 1.2k

“ફરી મોહબ્બત” ભાગ : ૨૧"ઈવા...ઈવા.....!!" ચિંતીત સ્વરે બૂમ મારતો એ બેડરૂમ સુધી પહોંચ્યો. પરંતુ ઈવા ઘરમાં હતી જ નહીં. એની નજર ડ્રિંક્સની બોટલ પર પડી. એક બોટલ ભરેલી હતી. બીજી બોટલ અડધી હતી. અનય સમજી ગયો એ ડ્રિંક્સ કરીને ક્યાંય બહાર નીકળી ગઈ છે. અનયે ઝટથી ઈવા પર કોલ લગાવ્યો, " ઓહ શીટ. મોબાઈલ તો એનો બગડી ગયો છે." એ બબડયો. એને બીજો કોલ લગાવ્યો. " હેલો ડેડી કેમ છો?" અનયે ઈવાના ડેડને કોલ લગાવતા પૂછ્યું."ઠીક છીએ. ઘરમાં બધા કેમ છે, ઈવા કેમ છે..?" ઈવાના ડેડે પૂછ્યું."હા બધું બરાબર છે. પણ ઈવા કહેતી હતી કે એના ફ્રેન્ડના ઘરે જઈને પછી મોમ ડેડને