સંઘર્ષની ભઠ્ઠી ભાગ - ૮

  • 3.5k
  • 1.4k

સંઘર્ષની ભઠ્ઠી ભાગ-૮ માં-દીકરી વચ્ચે આટલી વાત પૂર્ણ થઇ ત્યાં તો ઘર નો મુખ્ય દરવાજો આવી ચુક્યો હતો. ઘરમાં પ્રવેશતા પહેલા માતા નિર્મળાબહેને પોતાની દીકરી સોનીનો હાથ પોતાના હાથ માં લઈને સોની પાસે એક વચન માંગ્યું કે, દીકરી સોની આજે તારે મને તારી જન્મ દેનારી જનેતાને સાક્ષી રાખીને એક વચન આપવાનું છે કે, તારે ખુબ જ