HIGH-WAY - the highway part 2

(29)
  • 6.1k
  • 2.4k

રાહુલ - જો આ આખી કોલેજ નું કેમ્પસ છે.. તુ મારી સાથે ચાલ તને બતાઉ .સેહેર - ok..બંન્ને જણા કેમ્પસ માં ઘૂમી રહ્યા છે.. રાહુલ કોલેજ વિશે માહિતી આપી રહ્યો છે અને સેહેર બધું ધ્યાનથી સાંભળી રહી છે.. રાહુલ - આ તમારો ક્લાસ છે.. અહીંયા 1st year ના સ્ટુડન્ટસ સ્ટડી કરશે.. સ્ટડી માં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો..સેહેર - તમને કહી દેવાનું એમ જ ને??" ના રે.... મને નઈ કેવાનું.."રાહુલ હસતા હસતા બોલ્યો " હા હો.. " સેહેર મોઢું ચડાવી ને બોલીરાહુલ - મસ્તી કરું છું રે.... મને કઈ દેજે ok??સેહેર - એક વાત પૂછું??રાહુલ - હા પૂછ..સેહેર - તમે ટોપર કેવી