આગળ ના ભાગ માં આપણે જોયું કે ,"I want to talk with that girl in private. Go to our house and then call me.” જેઝ એ આવી ગંભીર પરિસ્થિતિ પણ સાચવી અને કહ્યું. અને વળી વિચારો માં પથારી પર પડી રહી. ******આરવ બોલ્યો, "ફરી ફોન આવે તે હું તો સાંભળીશ જ અને પ્રેયસી કઈ ખોટું કરતી હશે તો રોકીશ પણ. ભલે તેણે દોસ્તી તોડી દીધી હોય પણ મારી દોસ્તી હજી એમ જ છે. સંબંધ એક તરફો પણ ચાલે જ છે." આરોહી એ પણ મૂક મંજૂરી આપી. હવે આગળ, PART-10 "પ્રેમ ની પારાકાષ્ઠા" ફરી જેઝ ના ફોન ની રિંગ વાગી.પહેલી રિંગ માં જ તેણે ફોન ઉપાડી લીધો.અને આ