અજબ બદલાવ

(17)
  • 2.1k
  • 1
  • 824

*અજબ બદલાવ* વાર્તા.... ૧૩-૪-૨૦૨૦ આજનાં આધુનિક યુગમાં સાચાં સંબંધો તો મુશ્કેલી માં જ બને છે... અને જલસા હોય ત્યારે તો જગત આખું બાજુમાં જ હોય છે... જ્યાં શ્વાસો ના સરવાળાએ જિંદગીના ય હિસાબ કરી નાખ્યાં, શેષ લાગણી પડી રહી ને દાખલા બેહિસાબ કરી નાખ્યાં... અમદાવાદ ના એક જાણીતા વિસ્તારમાં રહેતા મમતા બેન... નામ પ્રમાણે જ માયાળુ અને પ્રેમાળ હતાં.. નાની ઉંમરે વિધવા થયેલા... એક જ દિકરો હતો સુનીલ... સુનીલ પાંચ વર્ષનો જ હતો જ્યારે એનાં પિતા નું આકસ્મિક મૃત્યુ થયું હતું ત્યારે... મમતા બેને ને એક આધાર હતો કે રો હાઉસ પોતાનું હતું ... મમતા બેને ઘરે ખાખરા અને નાસ્તો