અનોખું લગ્ન - 7

(14)
  • 3.7k
  • 2
  • 1.4k

મુશ્કેલ સમય વીર ની મમ્મી ને અચાનક પેટ માં દુખાવો શરૂ થઈ જાય છે, વીર અને નિલય જે વાતો કરતા હતા એ દોઙી ને ઘર માં જાય છે, ત્યાંથી વિર તેેેના પપ્પા અને બહેન સાથે હોસ્પિટલ માં જાય છે. ઙોક્ટર વીર ની મમ્મી ના બધા રિપોર્ટ કરે છે.... મમ્મી અંદર હોસ્પિટલ ના રૂમ માં સૂતી હતી. હુંં નેે બેેેન બાાંકઙા પર બેઠા હતા. પપ્પા રીપોર્ટસ ને દવાઓ લેવા માટે કાકા સાથે અહીં - તહીં દોડધામ કરતા હતા. થોડીવાર આમ ચાલ્યું , અમેે બંંને એકબીજા સાથે વાત કયાઁ વગર જ ચુપચાપ