આનું જ નામ પ્રેમ - ભાગ - 8

  • 2.3k
  • 1k

આગળના અંકમાં આપણે જોયું કે પૂજનનો મિસ્ટર ફ્રેશર સ્પર્ધામાં બાઈક એક્સીડન્ટ થાય છે એ અકસ્માત પ્રાંજલએ કરાવેલો હોય છે. પ્રાંજલ પૂજનને એક ચિઠ્ઠી આપે છે. પારિજાત અને પૂજન સાથે કઈક વાત કરે છે અને સાંજે પ્રજ્ઞા મેડમ ના ઘરે જવાનું ફિક્સ કરે છે. પ્રાંજલ સાથે પૂજન પ્રથમ વાર કોફી પીવા માટે જાય છે ત્યાં સજા આપવાનું બીજા દિવસે જણાવશે એવું પૂજન કહે છે. પ્રાંજલ સાથે ત્યાં ઘણી વાતો થાય છે. ત્યાં જ કોઈકનો ફોન આવતા પ્રાંજલ જવુ પડશે કહી નીકળી જાય છે. હવે આગળ... પ્રાંજલ અચાનક જ જવાની વાત કરતા પૂજન એને મૂકવા આવવા માટે કહે છે. પણ પ્રાંજલ બહાનું