હું ભોળો ?

(12)
  • 2.3k
  • 796

" હું ભોળો ? " આજે પણ લોકો મારા ભોળપણનો લાભ લે છે.-ધીરજ મનમાં બબડ્યો.. લોકો કેવા પ્રકારના હોય છે એ મને સમજાતું નથી....કાલની જ વાત કરૂં... ઓફિસમાં હું નવો નવો આવ્યો હતો.. આમ તો મારી જોબ જુની...પણ આ ઓફિસમાં નવો.આમેય મારો સ્વભાવ પરગજુ. કોઈ ને તકલીફો પડે તો મદદ કરવા તૈયાર. હા,તો હું શું કહેતો હતો?.