સૌંદર્યા- એક રહસ્ય (ભાગ-૯)

(22)
  • 4k
  • 2
  • 1.6k

"સૌંદર્યા -એકરહસ્ય "( ભાગ-૯). આગાઉ આપણે જોયું કે સ્વરૂપ બદલાવાના કારણે સૌંદર્યા ને આઘાત લાગે છે અને અવસાદ ( depression) થાય છે.. માં ચંદ્ર કલા માં એને હેતથી સમજાવીને સાંત્વના આપે છે.સૌદર્યા બધી દીદીઓ સાથે હળીમળી જાય છે. સાંજે સત્સંગ સભામાં સૌંદર્યા માતાજી નું ગીત ગાતાં રડી પડે છે. ....... હવે આગળ......