હિંમત મનુષ્ય નો સાચો મિત્ર ..3.

  • 4.6k
  • 1
  • 1.7k

ડર માણસ નો સૌથી ખરાબ દુશ્મન.માણસે ડર ને જીતવા માટે જેટલું થતું હોય તે કરવું જોઈએ. હું તો ત્યાં સુધી કહીશ કે તમે બધું કામ છોડી આ કામ કરવું જોઈએ તો તમારું જીવન આનંદમય બની જાય.ડર જેવી કોઇ ચીજ છે જ નહીં.બસ ફક્ત તમારા વિચારો જ છે, જે તમને ખતમ કરી નાંખે છે. ડર લાગવાનું એક કારણ એ પણ છે, તમે કરેલા કામ નું રિઝલ્ટ ખરાબ આવે ત્યારે તમારી વર્તણુક.તમેં ગમે તે કર્મ કરો અને પરિણામ ખરાબ આવે પણ તમારી વર્તણુક જો સારી હોય તો તમે જીતી જાવ. પણ તમે ડરી જાવ, હિંમત હારી જાવ તો જીવન બરબાદ થતા વાર