ગપસપ - (હળવાશ)

(11)
  • 6.1k
  • 1
  • 1.4k

નમસ્તે મિત્રો, તમે અને તમારો પરિવાર આ સમયમાં ઠીક હશે એવી આશા છે, ઘણાં સમયથી બહુ બધા લોકો ના મેસેજ મળ્યાં કોઈ નવી સ્ટોરી લાવવા અને ઘણાં લોકોએ એડવાઈઝ પણ આપી અને ઘણા લોકોએ ગુસ્સો પણ વ્યક્ત કર્યો, મારી અત્યાર સુધીની બે સ્ટોરી1) KING - POWER OF EMPIRE (SEASON - 1& 2) અને 2) બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી આશા કરું છું તમે આ બંને સ્ટોરી વાંચી જ હશે અને ના વાંચી હોય તો એકવાર વાંચી જ લો ,હવે વાત રહી નવી સ્ટોરીની તો બધા ની લાઈફમાં કંઈક ને પ્રોબ્લેમ અથવા એવા કામ હોય છે જેનાં કારણે તે અમુક વસ્તુઓ છોડી