દદઁ-રુઝાયેલો એક તાજો ઘાવ

(29)
  • 3.4k
  • 758

• મિત્રો,ઘાવ અને રુઝાયેલ ઘાવ આ બંને શબ્દો આપણા વાસ્તવિક જીવન સાથે ખૂબ જ સંકળાયેલા છે.આ માત્ર એક એક રચના નથી,પણ ખરેખર દરેકે જીવવમાં ગંભીરતાથી ઊતારવા જેવી શીખ છે. •આપણને શરીર પર કંઈ પણ વાગે છે,ત્યારે ત્યાં એક ઘાવ જેવું નિશાન બની જાય છે અને ઘણી દવાઓ અને સારવાર પછી તે ઘાવ રુઝાવવા લાગે છે,તેથી ધીમે ધીમે શરીર પર જ્યાં વાગ્યું હોય ત્યાં સાજુ થવા લાગે છે. •મિત્રો,આ તો થઈ શરીર પરના ઘાવની વાત પણ જ્યારે આપણા જીવનમાં કોઈને માનસિક ઘાવ વાગે છે તે સમયસર રુઝાય તો જાય છે પણ સમયે સમયે તે તાજું પણ થઈ જાય છે. •કહેવાય છે