પગરવ - 32

(85)
  • 4.9k
  • 5
  • 3k

પગરવ પ્રકરણ – ૩૨ સુહાનીનાં ચહેરા પર ખુશી આવી ગઈ. એણે ખુશ થઈને એની જુની રૂમમેટને ફોન કરીને કહ્યું, " ફ્રી હોય તો ડીનર સાથે લઈએ ?? મળીશ ?? " ને સામેથી હા કહેતાં એ આજે ઘણાં દિવસે ફરી એકવાર બહું સરસ તૈયાર થઈને પોતાની જાતને નીહાળી રહી છે...ને સાથે જ સમર્થનાં એ પ્રેમભર્યા આલિંગન, એનું હૂંફાળું ચૂંબન , ઉષ્માસભર અવિરતપણે વરસતો પ્રેમનો વરસાદ...એ બધું જ યાદ કરી રહી છે...જાણે એવું અનુભવી રહી છે કે સમર્થ એની સાથે જ છે...એની બહું નજીક...!! " ને મીઠા સપનામાં ખોવાયેલી સુહાનીનાં ફોનમાં રીંગ વાગતાં જાણે એ ચમકી ગઈ...ને ફોન ઉપાડતાં જ બોલી, "