દુવાગીર

  • 2.8k
  • 766

// દુવાગીર// પોતાની બી.એમ.ડબ્લ્યુ. કારને પાર્કિંગમાં પાર્ક કરી.સુટ-બુટ,ગાળામાં ટાઈ અને હાથમાં નાની બ્રિફકેસ લઈ વિનાયક રૂઆબભેર ઓફીસના દાદરા ચડી રહ્યો હતો,દાદરા ચડતા-ઉતરતા બીજા કર્મચારીઓ વિનાયકને ગુડ મોર્નિંગ કહેતા જતા હતા.સહકર્મચારીના અભિવાદન ઝીલતો તે પોતાની ઓફિસમાં પહોચ્યો.પટાવાળાએ ઓફિસનો દરવાજો ખોલ્યો તે અંદર પ્રવેશી પોતાની ખુરશીપર બેઠો.તરત જ બાજુમાં રહેલા ટેલીફોનની ઘંટડી રણકી,વિનાયક ફોન ઉપાડી બોલ્યો,”:હલ્લો,”,સામેથી જવાબ આવ્યો,”મી. વિનાયક કાલે આપણા શહેરના જાણીતા