આકર્ષણ નો સિદ્ધાંત - 1

  • 19.1k
  • 2
  • 6.1k

૧:આકર્ષણ નો સિદ્ધાંત આકર્ષણ નો સિદ્ધાંત: મોટાભાગના લોકોએ આ સિદ્ધાંત વિષે સાંભળ્યું જ હશે, પરંંતુ ઘણા લોકો આ સિદ્ધાંતને માનતા હશે અને ઘણા લોકો આ સિદ્ધાંતને ફક્ત વાચીને જવા દેતા હશે. આ સિદ્ધાંતની એક ખાસ વાત એ છે કે આ સિદ્ધાંતને માનો કે ન માનો તે પોતાનું કામ કરી જ રહ્યો છે. જેવી રીતે ગુરુત્વાકર્ષણ નો સિદ્ધાંત જે તેને જાણતા નથી તેના માટે પણ સરખો જ કામ કરે છે તે જ રીતે આકર્ષણ નો સિદ્ધાંત પણ તમે તેને જાણતા ન