ટ્રુથ એન્ડ ડેર - 3

  • 4k
  • 1.2k

સાંજે નવ વાગ્યાની આસપાસ નિયતિ ઓનલાઇન હતી. મેં તેને મેસેજ કર્યો "હાય, શું કરે છે?"એક-બે મિનિટ પછી તેનો રીપ્લાય આવ્યો"નહીં કહેવું...""તો ના કહે, પણ સાંભળ...મેં એકવાર વાંચ્યું હતું કે 'જે છોકરીઓને રસોઈ બનાવતા ન આવડતી હોય એ Futureમાં ખૂબ successful બને છે""મતલબ જેને રસોઈ બનાવતા આવડતી હોય એ છોકરીઓ successful ના બને એમ ?""હા, maybe એવું જ હશે ને!""શું નવરો બેઠો કઈ પણ ફેકે છે""અરે, કુલડાઉન... હું જનરલી વાત કરું છું, તું પર્સનલી ના લે. તું તો સો ટકા successful નર્સ બનીશ. દવાની તો જરૂર જ નહીં પડે, દર્દી તને જોઈને જ સાજો થઈ જશે""જુઠી તારીફ કરના તો કોઈ તુમસે સીખે""તુમ્હે