આજે તો મારા મેરેજ છે. મારુ લવ મેરેજ કરવાનું સપનું તૂટી જવાનુ. આ દુલ્હા પર તો એટલો ગુસ્સો આવી રહ્યો છે કે શું કરું, તેને મને જોયા વગર જ હા પાડી દીધી. ફટાકડા ફૂટવા નો અવાજ ડીજે ના તાલ પર બધા નો ડાન્સ.. આજ મેરે યાર કી શાદી હૈ ગીત વાગી રહ્યું છે મતલબ જાન પણ આવી ગઈ લાગે છે . હવે તો બધા જ મારા અરમાન મનમાં જ રહી જવાના. એટલામાં જ.... દરવાજા પર ટકોરા પડ્યા.... તે સાંભળીને આયુષી ને તો ખૂબ જ ગુસ્સો આવ્યો. કોણ છે.?? દરવાજો ખુલ્લો છે... જેને આવું હોય અંદર આવી જાઓ.. કહું તો છું