5.15 એક કહાની - 2

(13)
  • 3.8k
  • 1
  • 1.2k

મહેક પર એક આગંતુક નો ફોન આવે છે ધીમે ધીમે મહેક ના જીવન ના રાઝ ખોલવા માંડે છે. હવે આગળ આગંતુક મહેક જોડે શું કરાવે છે. તે વાચકમિત્રો પાસે રજુ કરૂ છું ભાગ-2તમે છો કોણ? કેમ મારી પાછળ પડયા છો? મહેક રડી પડી. ઘરમાં આજ કોઈ નહોતું. મમ્મી કીટી પાર્ટી એટેન્ડ કરવા ગયા હતા . તેનુ ડૂસકું વધારે મોટું થઈ ગયું .તમે શું ઈસ્છો છો? મહેક ના રડવા થી સામે થી ફોન માં વિનંતી ચાલું થઈ.મહેકજી તમને મારો આશય રડાવા નો નહોતો. તમે પ્રેમ મા બીજી વખત પણ થાપ ખાધી. અને….સટ અપ સટ અપ તમારે મારી વાતો માં દખલ દેવા