લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 21

(36)
  • 4.7k
  • 2
  • 1.7k

સ્નેહાની વાતો સાંભળ્યા પછી શુંભમની લાગણી વિચારોમાં વહી રહી હતી. દિલ તેની લાગણીમા ખોવાઈ રહયું હતું. થોડીવાર માટે બધું જ થંભી ગયું ને તેનું મન કામમાંથી બહાર નિકળી સ્નેહાની સાથે થયેલી પહેલાની કેટલી યાદોને યાદ કરતું રહયું. એકપછી એક તે બધી જ વાતો દિલની અંદર દસ્તક આપી લાગણી બની પ્રસરી જતી હતી. શુંભમને કંઈ જ સમજાય નહોતું રહયું કે તેની સાથે શું થઈ રહયું છે. તેના મનમાં તો હજું તે જ પહેલો પ્રેમ હતો જે એકવાર દિલ તોડી જતો રહયો હતો. અહેસાસ ખીલી ઉઠયો ને બીજી વખત પ્રેમની લાગણી દિલમાં વરસી ગઈ. પણ