DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 22

(11)
  • 3.4k
  • 1.5k

રોમન પણ ગેટ પાસે ની સાફસૂફી કરીને ઘરમાં જાય છે અને સીધો જ ફ્રેશ થવા બાથરૂમ માં જાય છે. એ દરમિયાન લસ્સિ કિચનમાં જાય છે અને જોરથી બૂમ પાડી ને રોમન ને કહે છે roman તે જોયું રાત્રે કિચનમાં ચાહ પણ બની હતી.રોમન બાથરૂમમાંથી અકળાય ને કહે છે કમોન લસ્સિ મેં જ સવાર-સવારમાં ચાહ બનાવી હતી.આ સાંભળીને લસ્સિ ફરીથી હાશકારો લેે છે.અને ફરીથી કિચનમાં ચાહ બનાવવા લાગે છે.રોમન ફ્રેશ થઈ ને તેના બાથરૂમમાંથી બહાર નીકળે છેેેેેેેેેેે અને લસ્સિ ને તે ના બંને હાથના બાવળા ઘસતો ઘસતો કહે છે મારી ચાહ તૈયાર છે?લસી કહે છે હાા તું તૈયાર થઈ ને ગાર્ડનમાં