માસિક ધર્મ

  • 6.1k
  • 1
  • 1.6k

માસિક એક ધર્મ છે,અને એ જો ધર્મ હોય તો ધર્મ તો પાળવો જ જોઈએ ને ??કેમકે આપણે તો બધાં ધાર્મિક છીએ ને ? ધર્મ તો હમેશા પવિત્ર જ હોય ને ? .. માસિકધર્મ અંગે બધાં જ જાગૃત છે આજકાલની યુવા પેઢીને આ વિશે કઇ કેહવું જોઈએ એવું મને લાગતું નથી છતા ટોપિક હમણાં વધું સક્રિય બન્યો છે ને હુ ફ્રી છું તો થોડુ હુ સમજુ છું એ લખુ છું.પુરુષ ફક્ત આ વિષય પર લખી શકે બાકી પીડા શુ છે એ ફક્ત ઍક સ્ત્રી જ સમજી શકે..માફ કરજો કોઈપણને હુ સલાહ આપતો નથી ફક્ત મારા વિચારો રજુ કરૂ છુ ...મા બનાવે