બદલાથી પ્રેમ સુધી - 14

(11)
  • 2.2k
  • 1
  • 1.2k

બદલાથી પ્રેમ સુધી ભાગ ચૌદ આપણે આગળ જોયું કે સોનાક્ષી પાસે બે રસ્તાઓ છે એક તરફ તેને મોટા ભા પાસે જવાનું છે તો બીજી તરફ રોહિત ગાર્ડન માં તેની રાહ જોવાનું કહી ને ગયો છે.સોનાક્ષી ખૂબ જ મુંઝવણ માં છે એક તરફ તેને તેના પરિવાર ની મોત નો બદલો લેવાનો છે અને જો એને બદલો પસંદ કરે તો રોહિત આખો દિવસ ગાર્ડનમાં રાહ જોવે અને જો રોહિત પાસે જાય તો મોટા ભા (રાઘવ)ને શું જવાબ આપે...સોનાક્ષી તેના ઘરે બાલ્કની માં બેઠી બેઠી વિચારતી જ હોય છે . સાંજ ના સાત ના સમયે આવી રહેલી ઠંડી હવા ની