ઓવરફલો

(19)
  • 2.1k
  • 594

શેત્રુંજી ડેમ ઓવર ફ્લો થયો અને તેના 50 દરવાજા દોઢ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા. આ સમાચાર ન્યૂઝ પેપરમાં ફોટા સાથે જોયા.તે રૂબરૂ જોવા ફેમિલી ને મિત્રો સાથે ઉપડી ગયા.છેલ્લા પંદર દિવસથી સતત વરસાદને વાદળ છાયું વાતાવરણ હતું.આજે થોડો તડકો નીકળ્યો હતો.ત્યાં પહોંચતા જે દૃશ્ય જોયું, દૂરથી જ પાણી પડવાનો ખળખળાટ નો અવાજ આવતો હતો.ડેમ સાઇટે પહોંચ્યા ત્યાં અદભુત નજારો જોયો.ખૂબ ઊંચાઈથી પડતું પાણી જાણે દૂધ હોય તેવો ભાસ થતો હતો.ઉપરથી નીચે પછડાતા પાણીની ઝણ અમને ભીંજવતી હતી.વ્યું પોઇન્ટ પર લોકોના ટોળા જામી ગયા હતા.પડતા પાણીની સામે એક ધારું જોઈ રહેતા જાણે સમાધી લાગી જતી