જાણે-અજાણે (66)

(36)
  • 4.4k
  • 1
  • 1.8k

"જ્યાં સુધી મારાં પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી મને સંતોષ નહી મળે. અને કઈ વાતનો ભરોસો કરું?.. વેધને મળે સમય જ કેટલો થયો છે!... અને બિચારી વંદિતા તો અમેં વેધને ઓળખીએ છીએ એમ વિચારીને જ મળવાં તૈયાર થઈ હતી. તેણે અમારી પર વિશ્વાસ કર્યો હતો તો અમારી જ જવાબદારી આવે કે હું તેને કોઈ મુસીબતમાં ના ફસાવવા દઉં. એકવાર મને મન થાય છે કે હું વેધ પર ભરોસો કરું પણ જેમણે પોતાનાં જીવનમાં એટલાં વિશ્વાસઘાત જોયાં હોય તે કેવી રીતે બીજાં પર ભરોસો કરી શકે!... અને હવે મને મનમાં આવ્યું છે તો હું એકવાર તો