DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 21

(13)
  • 3.6k
  • 1
  • 1.3k

0 રોમન તેના ગેટ પાસે ના ડ્રેનેજ હોલ માંથી બહાર આવે છે અને તેના મોં પર નું કપડું હટાવી લે છે. રોમન સમજી જાય છે તે migration ના અભાવે આ ઉંદરોને ભયભીત કરી નાખ્યા હશે અને તેઓનું ડ્રેનેજ માં જ મૃત્યુ થયું. રોમને ડ્રેનેજ માં લુબ્રિકેન્ટ ની ગંધ પણ મહેસુસ કરી જ હતી. રોમન એ એલા મરેલા ઉંદરોની સામે જોઈને બોલે છે સોરી દોસ્તો એનો ઈરાદો તમને મારવાનો તો નહીં જ હોય આઈ એમ શયોર.રોમન જાણતો હતો કે સડકની નીચેથી જવા વાળી ડ્રેનેજ ઓલમોસ્ટ વ્યસ્ત જ હોય છે .એટલે મેં બી આ ઉંદરો આગળ migration નહીં કરી શક્યા હોય અને