ખોટા સિકકા

(12)
  • 3k
  • 958

"કા અંબાભાઈ ક્યાં હાલ્યા ?" " બસ આ દીકરા ના ઘરે વારો પૂરો થયો બાબુભાઈ હવે મોટા દીકરા ના ઘરે વારો ?" "શેનો વારો અંબાભાઇ ! કંઇ સમજાયું નાઈ મને !" બાબુભાઈ એ નવાઈ પામતા પૂછ્યું "ભગવાન ના આશીર્વાદ છે તમારા પર બાબુભાઈ કે તમારે માત્ર એક લક્ષ્મી જેવી છોકરી છે . દીકરી તો ભગવાન નું વરદાન છેે. એને માત્ર પ્રેમ જ આપો બીજુું કઇ નહિ માાંગે અમારે ચાર ચાર દીકરા પણ એ દીકરાઓ ને ક્યાં પોતાના બાપ ની પડી છે કઈ !" " ઉદાસ લગો છો અંબાભાઈ , ચાલો એક કામ કરીએ ત્યાં સામે ચા ની કીટલી એ બેસીએ