ડર માણસ નો મહા દુશ્મન. ડર થી જીવવું એટલે આમ તો ના જીવવા બરોબર. જીવન માં જો કોઈ કામ કરવું હોય તો બીજા બધા કામ છોડી ડર ને ખતમ કરવો જોઇએ.1.હિંમત માણસ નો સાચો મિત્ર છે.2. હિંમત ની મનુુુષ્ય ને ડગલે ને પગલે જરૂરત છે.3. હિંમત વગર બીજા સારા ગુુુણો ની બહુ કિંમત નથી.4. કોઈ પણ મોટું કામ કરવામાં માણસ પાસે સાધન નો સગવડ નો અભાવ નથી હોતો પણ હિમત નો અભાવ હોય છે. 5. સો ગુુુણો માંં થી કોઈ એકજ ગુણ ની પસંદગી કરવાની હોય તો માણસે હિંમત ની કરવી જોઇએ.માણસ ને ડર લાગવા ના અનેક કારણો છે તે કારણો