રંગીલા પ્રેમી - ભાગ -3

(21)
  • 3.3k
  • 1
  • 1.1k

આગળના ભાગમાં આપણે જોયું... કૃષિતનો જૂનો ફ્રેન્ડ રાજ પણ તે જ કૉલેજમાં હોવાથી હવે કૃષિત, હસ્તી, રીના, આર્યન અને રાજ પાંચેય મિત્રો બની ગયા હતા. બધા કૉલેજ પતાવીને એક ગાર્ડનમાં સાથે બેસીને વાતો કરી અને કોફી પીને જવાની તૈયારીમાં હતા. કૃષિતે જતી વખતે હસ્તીના મોબાઈલ નંબર માંગે છે. -> હવે આગળ..... આમ તો હસ્તીને એક બોયફ્રેન્ડ બનાવવો હતો પણ હજી કૉલેજના બે જ દિવસ થયા હોવાથી તે હજી કૃષિતનો સ્વભાવ સારી રીતે ઓળખવા માંગતી હતી અને આમ પણ તે હજી બે જ દિવસથી