સમર્પણ - 18

(55)
  • 4.9k
  • 2
  • 2.4k

આગળના ભાગમાં આપણે જોયું કે એકાંત, દિશાને જાણવા જોગ કેટલાક સવાલ પૂછે છે જેના જવાબ, દિશા સામાન્ય રીતે જ આપે છે. દિશાના જવાબની પણ એકાંત પ્રસંશા કરે છે. દિશા, એકાંત સાથેના ખેંચાણને લઈને એક પોસ્ટ પણ અભિવ્યક્તિમાં કરે છે, જે કર્યા બાદ એને અનુભવાય છે કે ખોટી પોસ્ટ થઈ છે અને તરત એ પોસ્ટને તે ડીલીટ કરે છે. રુચિની સગાઈની વાત કરવા માટે દિશાનો પરિવાર નિખિલના ઘરે જવા માટે તૈયાર થાય છે. રુચિને મોટી થઈ ગયેલી જોઈ, રીતેષની યાદ પરિવારને સતાવે છે અને સૌની આંખો ભીની થઇ જાય છે. નિખિલના ઘરે તેમનું ખૂબ જ સારી રીતે સ્વાગત થાય છે. બંને