“બાની”- એક શૂટર - 25

(33)
  • 3.4k
  • 3
  • 1.4k

“બાની”- એક શૂટર ભાગ : ૨૫બાની પોતે વિચારમાં પડી ગઈ કે હું તો સમયના પહેલા જ જાસ્મીનને સરપ્રાઈઝ આપવાં આવી ગઈ પણ આ જાસ્મીનની બચ્ચી જ ઘરમાં નથી. બાની બેક ટુ બેક ફોન લગાડતી ગઈ પણ નોટ રીચેબલ જ સંભળાવા મળ્યું. ખાસ્સો અડધો કલાક વીતીને પોણો કલાક થવા આવ્યો હતો. બાની અકળામણ અનુભવવા લાગી.ત્યાં જ ચુનીરામે બાનીના હાથમાં એક ઈન્વીટેશન કાર્ડ થમાવતાં કહ્યું, “ જાસ્મીન મેડમને બોલા થા કી બાની કો દે દેના.”બાનીને કશું જ સમજાતું ન હતું કે શું બની રહ્યું છે એણે અવઢળમાં જ પૂછ્યું, “ શું છે ? શાદી હૈ ક્યાં જાસ્મીન કી ?” ત્રણ વર્ષ બાદ આજે ફરી