લવગેમ.. (પાર્ટ 7)

(17)
  • 3.3k
  • 1.3k

લવગેમ.. (પાર્ટ 7) તમે ગતાંક મા જોયું કે.. રોકી ના મિત્ર શિશિર ને રચના મોહજાળ બિછાવીને સકંજામાં લે છે.. એક અત્યંત સ્વરૂપવાન સ્ત્રી ના વેશમાં શિશિરને લાલચાવી ને રૂમમાં બોલાવે.છે.. જમવાનું ટેબલ છોડીને શિશિર ત્યાં રુમમાં ભાગે છે.. જ્યાં બન્ને વચ્ચે રોમાન્સ થાય છે. અચાનક એને ગળામાં બાઈટ કરવાથી દર્દ થતું હોય છે એટલે એને શિશિર દૂર કરવા જાયછે.. ત્યાંજ રચના પોતાનું અસલ રૂપ ધારણ કરીને અટહાસ્ય કરેછે.. શિશિરને મોતિયા મરી જાયછે.. રોકીનો એ સમયે જમવાનું લેટ થવાથી ફોન આવે છે..જે રચના રિસીવ કરેછે.. અને જોરથી હસીને.. એને પણ જમવા આમંત્રણ આપે છે... રોકી ને સમજાઈ જાયછે...કે શિશિર ફસાઈ ગયો