થેન્ક યુ જીમી

(17)
  • 3.9k
  • 1k

આ એક વિદેશમાં વસતા ભારતીય દંપતી ની વાત છે . એમનું જીવન , એમની શ્રદ્ધા એક અજુગતી ઘટના પછી તેમના આખા જીવનનું પરિવર્તન અને એક નાનો એવો છોકરો જે તેમનો કંઈજ નથી થતો છતાં અંતે એ છોકરો એમના જીવન પર કેટલી અસર કરે છે એની આ વાર્તા છે....મને આશા છે કે વાર્તા સહુને ગમશે અને ઘણા બધા વાચકો સુધી પહોંચશે..તો વાંચો , શેર કરો અને તમારા પ્રતિભાવ અચુક આપજો...આભાર....