અગોચર ને નમનાંજલિ

(15)
  • 3.3k
  • 1.1k

જો એ અઘટિત ઘટના ઘટી હોત તો મારા મોં માંથી કેટલી મોટી અને ભયાનક ચીસ નીકળી ગઈ હોત એની હું કલ્પના કરૂં છું ને અત્યારે તો પણ મારૂં શરીર કંપિત થવા લાગે છે. હજુ ગ‌ઈકાલની જ વાત છે.છેલ્લા કેટલાય દિવસથી પડી રહેલા તોફાની વરસાદ ની મસ્ત મોસમ જામી હતી.ચારેય બાજુ લીલોતરી જ લીલોતરી નજરે ચઢે છે. હવા પણ ઠંડી ઠંડી આવે છે. કુદરત પણ ખૂબ જ મહેરબાન થ‌ઈ છે. ને ઘરે થોડા મહેમાન પણ આવેલા હતાં તો મને થયું કે આજે તો મોસમ ને અનુરૂપ ડીનર પણ બને ,એટલે મેં ગરમાગરમ દાળવડા બનાવવાનું નક્કી કર્યું. રાત્રે બધાં જ મહેમાન